ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે, કાર્યકરો સાથે કરશે બેઠક
ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટ મુલાકાત દરમ્યાન કાર્યકરો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. આ ઉપરાંત સી. આર. પાટીલનું એરપોર્ટ પર ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
ગુજરાતમાં(Gujarat)વિધાનસભા ચુંટણીને(Assembly Election)લઈને રાજ્યમાં ભાજપે (BJP) ગતિવિધીઓ તેજ કરી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ( CR Paatil)સંગઠનની સમીક્ષા અને કાર્યકરોને મળવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે.
જેના ભાગરૂપે સી. આર. પાટીલ શનિવારે રાજકોટની(Rajkot)મુલાકાતે છે. તેમજ દિવાળી બાદ પ્રદેશ પ્રમુખ પ્રથમ વખત રાજકોટ પહોંચશે. ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટ મુલાકાત દરમ્યાન કાર્યકરો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. આ ઉપરાંત સી. આર. પાટીલનું એરપોર્ટ પર ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે કરશે અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન
આ પણ વાંચો : દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું
Published on: Nov 20, 2021 11:10 AM
Latest Videos