Rajkot: 90 વર્ષના દાદી યુવાનોને શરમાવે તે રીતે ફેરવી રહ્યાં છે તલવાર, યુવતીઓને કહે છે હિંમતથી આગળ વધો

મખીબેને આજની યુવાપેઢી અને ખાસ કરીને યુવતીઓને પ્રેરણા આપતા કહી રહ્યા છે કે કોઇનાથી ડરવું નહિ અને હિંમતથી આગળ વધવું. આજના સમયમાં યુવતીઓની છેડતી અને બળજબરીના કિસ્સાઓ વધી રહ્યા હોય છે ત્યારે મખીબેન જેવી વિરાંગના મહિલાઓ યુવતીઓને હિંમતની પ્રેરણા પૂરી પાડે છે.

Rajkot: 90 વર્ષના દાદી યુવાનોને શરમાવે તે રીતે ફેરવી રહ્યાં છે તલવાર, યુવતીઓને કહે છે હિંમતથી આગળ વધો
Makhiben Jugabhai Khandekha
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 11, 2022 | 2:45 PM

સામાન્ય રીતે 90 વર્ષે લોકો વૃધ્ધાવસ્થામાં હોય છે, શારિરીક રીતે અશક્ત હોય છે પરંતુ રાજકોટ (Rajkot) માં એક એવા મહિલા (woman ) છે જેઓ તલવાર સમણે ત્યારે ભલભલા જુવાનોને પણ પાછળ છોડી દે છે.આ મહિલાનું નામ છે મખીબેન જુગાભાઇ ખાંડેખા. મૂળ મોરબી (Morbi) ના ખીરસરા ગામના વતની અને હાલમાં અટિકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના રહેવાસી મખીબેન વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.તેમની હિંમત અને બહાદુરી આજકાલના યુવાનોને પ્રેરણા આપે તેવી છે.

મખીબેનની બહાદુરીના ચર્ચા આખા વિસ્તારમાં છે થોડા દિવસ પહેલા મખીબેન જ્યાં રહે છે તેની બાજુમાં આવેલા પાનના ગલ્લે અસામાજિક તત્વોએ બબાલ કરી હતી.આ વાતની મખીબેનને જાણ થતા તે ત્યાં પહોંચ્યા હતા અને લાકડી વડે અસામાજિક તત્વોને ત્યાંથી ભગાડ્યા હતા.મખીબેનની બહાદુરીને જોઇને આ વિસ્તારમાં આસામાજિક તત્વો પણ આવતા ડરે છે.રાત્રીના સમયે પોતાની પાસે તલવાર રાખે છે અને એક જાગૃત પાડોશી તરીકેની ફરજ બજાવે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ખીરસરા ગામના વતની મુકીબેન છેલ્લા 50 વર્ષથી રાજકોટમાં રહે છે, 90 વર્ષની ઉંમર પણ વાત કરે ત્યારે ઉંમરની કોઇ છાંટ જોવા મળે નહીં, જાણે યુવાન મહિલા સાથે વાત કરી રહ્યા હોય, મુકીબેને જણાવ્યું હતું કે ગામડાંમાં પશુઓને ચરાવવા જતા ત્યારે સાથે લાકડી હાથમાં રહેતી, અને લાકડી ફેરવતા હતા તેમાંથી તલવાર ફેરવવાનું પણ શીખી ગયા, એક નહીં બંને હાથમાં તલવાર લઇને મુકીબેન તલવાર ફેરવે તો જાણે સાક્ષાત વીરાંગના લાગે, તલવાર અને હાથની ઝડપ જોઇને કોઇ ન કહી શકે આ 90 વર્ષના વૃદ્ધા છે.

યુવતીઓએ હિંમત રાખવી, કોઇનાથી ન ડરવું-મખીબેન

મખીબેને આજની યુવાપેઢી અને ખાસ કરીને યુવતીઓને પ્રેરણા આપતા કહી રહ્યા છે કે કોઇનાથી ડરવું નહિ અને હિંમતથી આગળ વધવું.આજના સમયમાં યુવતીઓની છેડતી અને બળજબરીના કિસ્સાઓ વધી રહ્યા હોય છે ત્યારે મખીબેન જેવી વિરાંગના મહિલાઓ યુવતીઓને હિંમતની પ્રેરણા પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પમાં બે વર્ષ બાદ ઉજવાશે હનુમાન જયંતી મહોત્સવ, શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવશે

આ પણ વાંચોઃ Anand : રામ નવમીના દિવસે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસ એક્શનમાં, 8 લોકોની ધરપકડ અને CCTVનાં આધારે તપાસ શરૂ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">