રાજકોટની યુવતી સાથે અમદાવાદમાં ગેંગરેપ, નોકરીની લાલચ આપી પાંચ યુવકોએ યુવતીને બનાવી હવસનો શિકાર

|

Nov 05, 2020 | 7:17 PM

રાજકોટની યુવતી સાથે અમદાવાદમાં ગેંગરેપની ઘટના બની છે. નોકરી આપવાના બહાને પાંચ યુવકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. કેફી પીણું અને MD ડ્રગ્સનો નશો કરાવીને યુવતીને હવસનો શિકાર બનાવી છે. યુવતીને હોટલ અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને કુકર્મ કરવામાં આવ્યું છે. આરોપીઓએ કારમાં પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ગેંગરેપનો ભોગ […]

રાજકોટની યુવતી સાથે અમદાવાદમાં ગેંગરેપ, નોકરીની લાલચ આપી પાંચ યુવકોએ યુવતીને બનાવી હવસનો શિકાર

Follow us on

રાજકોટની યુવતી સાથે અમદાવાદમાં ગેંગરેપની ઘટના બની છે. નોકરી આપવાના બહાને પાંચ યુવકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. કેફી પીણું અને MD ડ્રગ્સનો નશો કરાવીને યુવતીને હવસનો શિકાર બનાવી છે. યુવતીને હોટલ અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને કુકર્મ કરવામાં આવ્યું છે. આરોપીઓએ કારમાં પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ગેંગરેપનો ભોગ બનનારી યુવતીની હાલત નાજૂક છે. અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. આરોપી હર્ષદ પટેલ, જીતેન્દ્ર ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલનું ફરિયાદમાં નામ છે. આરોપીઓએ ઓનલાઈન રિકવેસ્ટ મોકલીને યુવતીને અમદાવાદ બોલાવી હતી. ફરિયાદ કરે તો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article