રાજકોટમાં એક્ટીવા પર જઈ રહેલા યુવાન દોરીથી ઘાયલ, હાલત ગંભીર

|

Jan 14, 2021 | 5:08 PM

ગુજરાતમાં આજે ઉત્તરાયણ (Uttarayan)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ (Rajkot)શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર એક યુવાન દોરીથી ઘાયલ થયો છે.

ગુજરાતમાં આજે ઉત્તરાયણ (Uttarayan)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ (Rajkot)શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર એક યુવાન દોરીથી ઘાયલ થયો છે. જેમાં ઈજાગ્રસ્ત યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ યુવાન એક્ટિવા પર હતો અને ઘાયલ થતાં  યુવકને રાહદારીઓએ કારમાં  હોસ્પિટલમાં ખસેડ્યો છે.

 

 

આ પણ વાંચો: રિલાયન્સ દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપની યાદીમાં પહેલાથી ત્રીજો ક્રમે સરક્યું, જાણો કોણ બન્યું નંબર 1

Next Video