VIDEO: રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

|

Sep 29, 2020 | 4:01 PM

એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. મહત્વની વાત છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે.   Web […]

VIDEO: રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Follow us on

એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. મહત્વની વાત છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  આ પણ વાંચો: રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

 

Published On - 6:59 am, Thu, 23 April 20

Next Article