VIDEO: રાજકોટમાં ASI-કોન્સ્ટેબલના અપાઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોણે પહેલા બંદૂક ચલાવી

|

Jul 15, 2019 | 3:50 PM

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુશ્બૂ કાનાબારે જ રવિરાજસિંહની હત્યા કરી જે બાદ ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો! Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

VIDEO: રાજકોટમાં ASI-કોન્સ્ટેબલના અપાઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોણે પહેલા બંદૂક ચલાવી

Follow us on

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુશ્બૂ કાનાબારે જ રવિરાજસિંહની હત્યા કરી જે બાદ ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો!

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું કે રવિરાજસિંહને 4 ફૂટ દૂરથી ગોળી વાગી હતી. જે બાદ ખુશ્બૂએ પોતે જ આત્મહત્યા કરી હતી. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી કોઈ ગન પાવડર મળ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article