રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

|

Feb 10, 2020 | 7:03 AM

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટ રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]

રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

Follow us on

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટ રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શહેરમાં PPPના ધોરણે એમ્યૂઝમેન્ટ પાર્ક તેમજ વાવડી અને કોઠારિયામાં ઓડિટોરિયમ બનાવવામાં આવશે. સાથે જ મહિલાઓ માટે રવિવારી બજાર તેમજ 3 નવા ગાર્ડન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ અને ત્રણેય જોનમાં કલરફુલ LED લગાવવા જાહેરાત કરાઈ છે. સાથે જ આ બજેટમાં 24 નવી યોજનાનો સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરો કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી

Next Article