રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો! તેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 2 હજારને પાર

|

Feb 25, 2020 | 9:23 AM

મધ્યમ અને ગરીબ વર્ગ માટે માઠા સમાચાર છે. મોંધવારીમાં ભાવ વધારાનો વધુ એક ડામ સહન કરવા હવે ગૃહીણીઓએ પણ તૈયાર રહેવું પડશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે અને તેલના ડબ્બાનો ભાવ 2 હજારને પાર પહોંચ્યો છે. પાછલા 4 જ દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 75નો ઉછાળો જોવા મળ્યો છે. જોકે તેલના ભાવમાં ભડકો હજુપણ […]

રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો! તેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 2 હજારને પાર

Follow us on

મધ્યમ અને ગરીબ વર્ગ માટે માઠા સમાચાર છે. મોંધવારીમાં ભાવ વધારાનો વધુ એક ડામ સહન કરવા હવે ગૃહીણીઓએ પણ તૈયાર રહેવું પડશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે અને તેલના ડબ્બાનો ભાવ 2 હજારને પાર પહોંચ્યો છે. પાછલા 4 જ દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 75નો ઉછાળો જોવા મળ્યો છે. જોકે તેલના ભાવમાં ભડકો હજુપણ યથાવત રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

Next Article