રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ, 5 દર્દી ભડથું 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાની સહાય

|

Nov 27, 2020 | 12:18 PM

રાજ્યમાં કોવિડ હોસ્પીટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતા 5 દર્દી ભડથું થઇ ગયા હતા જ્યારેકે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના […]

રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ, 5 દર્દી ભડથું 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાની સહાય

Follow us on

રાજ્યમાં કોવિડ હોસ્પીટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતા 5 દર્દી ભડથું થઇ ગયા હતા જ્યારેકે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ એ.કે. રાકેશ ઘટનાની તપાસ કરશે. માલવિયાનગર પોલીસ મથકમાં આ નાગે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article