VIDEO: રાજકોટના ધોરાજીનો ભાદર 2 ડેમ થયો ઓવરફ્લો, ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

|

Sep 21, 2019 | 6:18 AM

રાજકોટના ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને અપીલ કરાઇ રહી છે. હાલ ભાદર 2 ડેમમાં પાણીની 2700 ક્યુસેક આવક થઇ રહી છે, ત્યારે જળસ્તર જાળવી રાખવામાં 2700 ક્યુસેક પાણી છોડાઇ […]

VIDEO: રાજકોટના ધોરાજીનો ભાદર 2 ડેમ થયો ઓવરફ્લો, ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

Follow us on

રાજકોટના ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને અપીલ કરાઇ રહી છે. હાલ ભાદર 2 ડેમમાં પાણીની 2700 ક્યુસેક આવક થઇ રહી છે, ત્યારે જળસ્તર જાળવી રાખવામાં 2700 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article