રાજકોટના વોર્ડ નંબર-13નાં આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી પરેશાન, તંત્ર સામે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો

|

Sep 29, 2020 | 5:27 PM

રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ […]

રાજકોટના વોર્ડ નંબર-13નાં આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી પરેશાન, તંત્ર સામે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો

Follow us on

રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ ચીમકી પણ આપી છે કે, જો તેમની આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ધરણાં પર બેસશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Published On - 5:26 pm, Tue, 29 September 20

Next Article