રાજકોટના ગોંડલમાં દીપડો આવી ચડયો, સ્થાનિકોમાં મચી દોડધામ

|

Dec 05, 2020 | 2:50 PM

રાજકોટના ગોંડલમાં ભગવતપરા શાળા નં-5 પાસે દિપડો આવી ચડયો હતો. આ દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. દીપડાને જોઇને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી હતી. દીપડાને લઇને સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છવાયો હતો. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

રાજકોટના ગોંડલમાં દીપડો આવી ચડયો, સ્થાનિકોમાં મચી દોડધામ

Follow us on

રાજકોટના ગોંડલમાં ભગવતપરા શાળા નં-5 પાસે દિપડો આવી ચડયો હતો. આ દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. દીપડાને જોઇને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી હતી. દીપડાને લઇને સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છવાયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article