રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીઃ શહેરીજનોના પ્રતિભાવ માગતી પોસ્ટમાં બંગાળની ટેક્સીનો ફોટો કર્યો શેર

|

Feb 24, 2020 | 12:54 PM

રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર રાજકોટ શહેર અંગે પ્રતિભાવ માગતી પોસ્ટમાં રાજકોટના બદલે અન્ય શહેરોના ફોટો જોવા મળ્યા. કોલકાતાના ટેક્સીનો ફોટો પોસ્ટ કરતા એક નાગરિકે આ અંગે ધ્યાન દોરતી પ્રતિક્રિયા આપી હતી. આ પણ વાંચોઃ પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ Web Stories View more પાકિસ્તાનમાં કામ […]

રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીઃ શહેરીજનોના પ્રતિભાવ માગતી પોસ્ટમાં બંગાળની ટેક્સીનો ફોટો કર્યો શેર

Follow us on

રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર રાજકોટ શહેર અંગે પ્રતિભાવ માગતી પોસ્ટમાં રાજકોટના બદલે અન્ય શહેરોના ફોટો જોવા મળ્યા. કોલકાતાના ટેક્સીનો ફોટો પોસ્ટ કરતા એક નાગરિકે આ અંગે ધ્યાન દોરતી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચોઃ પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article