VIDEO: જમીન વિવાદમાં રાજકોટ પોલીસ અધિક્ષકની કચેરી બહાર આત્મવિપોલપનનો પ્રયાસ

|

Jul 24, 2019 | 7:08 AM

રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી બહાર પડધરીના મહેશ હાપલીયા નામના શખ્સે આત્મવિપોલપનનો પ્રયાસ કર્યો હતો. મહેશ હાપલીયાના પરિવારમાં કેટલાક સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં મહેશ હાપલીયા વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. આ અરજી મામલે જીલ્લા પોલીસે તેમને જવાબ રજૂ કરવા ફરમાન કર્યુ હતું. આ પણ વાંચોઃ અમેરિકાના પ્રવાસ […]

VIDEO: જમીન વિવાદમાં રાજકોટ પોલીસ અધિક્ષકની કચેરી બહાર આત્મવિપોલપનનો પ્રયાસ
rajkot suicide

Follow us on

રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી બહાર પડધરીના મહેશ હાપલીયા નામના શખ્સે આત્મવિપોલપનનો પ્રયાસ કર્યો હતો. મહેશ હાપલીયાના પરિવારમાં કેટલાક સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં મહેશ હાપલીયા વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. આ અરજી મામલે જીલ્લા પોલીસે તેમને જવાબ રજૂ કરવા ફરમાન કર્યુ હતું.

આ પણ વાંચોઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જોકે આજે મહેશ હાપલીયા જિલ્લા પોલીસ વડાની કચેરીખાતે આત્મવિપોલન કરે તેવી પોલીસને બાતમી મળી હતી. જેને લઇને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેથી મહેશ હાપલીયા આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. પોલીસનુ માનવું છે કે મહેશ હાપલીયાએ પારિવારિક જમીન વિવાદમાં આવું પગલું ભર્યુ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article