મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે માથાકૂટ, જુઓ વાયરલ વીડિયો

|

Oct 14, 2020 | 7:42 PM

રાજકોટમાં એસ.ટી બસ સ્ટેન્ડ પર મહિલાઓ વચ્ચે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છેકે મહિલાઓ ઉગ્ર બોલાચાલી કરીને માથાકૂટ કરી રહી છે. મળતી વિગતો મુજબ વાહન દૂર કરવા મુદ્દે મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઇ હતી. અને, મામલો બિચકતા મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી. Web Stories […]

મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે માથાકૂટ, જુઓ વાયરલ વીડિયો

Follow us on

રાજકોટમાં એસ.ટી બસ સ્ટેન્ડ પર મહિલાઓ વચ્ચે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છેકે મહિલાઓ ઉગ્ર બોલાચાલી કરીને માથાકૂટ કરી રહી છે. મળતી વિગતો મુજબ વાહન દૂર કરવા મુદ્દે મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઇ હતી. અને, મામલો બિચકતા મહિલા કંડકટર અને મહિલા પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article