રાજકોટમાં જીએસટી વિભાગનો સપાટો,બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,મોરબીમાંથી 9.73 કરોડની કર ચોરી ઝડપાઈ

|

Sep 20, 2020 | 11:34 PM

રાજકોટમાં જીએસટી વિભાગે સપાટો બોલાવતા બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાયધણ ડાંગર નામના શખ્સે સિરામિક કોમોડિટીમાં મોટી ટેક્ષ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ, ભવ્ય એન્ટરપ્રાઇઝ અને મોરબીની સુપિરીયર સિરામીક, સ્કાય રાઇના નામે ઇ વે બિલ જનરેટ કર્યા હતા જેની તપાસ બાદ રૂપિયા 9.73 કરોડની કર ચોરી પકડી પાડવામાં […]

રાજકોટમાં જીએસટી વિભાગનો સપાટો,બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,મોરબીમાંથી 9.73 કરોડની કર ચોરી ઝડપાઈ
http://tv9gujarati.in/rajkot-ma-gst-vi…hori-zadpi-paadi/ ‎

Follow us on

રાજકોટમાં જીએસટી વિભાગે સપાટો બોલાવતા બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાયધણ ડાંગર નામના શખ્સે સિરામિક કોમોડિટીમાં મોટી ટેક્ષ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ, ભવ્ય એન્ટરપ્રાઇઝ અને મોરબીની સુપિરીયર સિરામીક, સ્કાય રાઇના નામે ઇ વે બિલ જનરેટ કર્યા હતા જેની તપાસ બાદ રૂપિયા 9.73 કરોડની કર ચોરી પકડી પાડવામાં આવતા બોગસ બિલો બનાવીને ટેક્સચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 2:20 pm, Tue, 11 August 20

Next Article