રાજકોટના જેતપુરમાં ચાની કિટલી પર બેસવું કેટલાક લોકોને પડયું ભારે ? જુઓ આ વીડિયો

|

Nov 27, 2020 | 5:38 PM

કયારેક ચાની કિટલીએ બેસવું પણ કેટલું જોખમી બને છે. આવું જ કંઇક બન્યું છે રાજકોટનાં જેતપુર શહેરમાં. રાજકોટના જેતપુરના સરદાર ચોક પાસે આવેલી ખેતલાબાપા ટી-સ્ટોલમાં કાર ઘુસી ગઇ હતી. આ કારે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોને ઇજા પહોંચી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]

રાજકોટના જેતપુરમાં ચાની કિટલી પર બેસવું કેટલાક લોકોને પડયું ભારે ? જુઓ આ વીડિયો

Follow us on

કયારેક ચાની કિટલીએ બેસવું પણ કેટલું જોખમી બને છે. આવું જ કંઇક બન્યું છે રાજકોટનાં જેતપુર શહેરમાં. રાજકોટના જેતપુરના સરદાર ચોક પાસે આવેલી ખેતલાબાપા ટી-સ્ટોલમાં કાર ઘુસી ગઇ હતી. આ કારે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોને ઇજા પહોંચી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:26 pm, Fri, 27 November 20

Next Article