VIDEO: રાજકોટમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ

|

Sep 14, 2019 | 4:40 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે ઉનાળામાં મોઢાં […]

VIDEO: રાજકોટમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજકોટમાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા છે. ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને GST વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટના 16, ગોંડલના 2, શાપર 1 અને વાંકાનેરમાં 1 વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી છે. 20માંથી 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે 9 વેપારીઓને ત્યાં હાલમાં પણ તપાસ ચાલુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article