ગોંડલમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં 7 થી 8 ઈંચ પડ્યો વરસાદ, જુઓ આ VIDEO

|

Jun 27, 2019 | 5:54 AM

સૌરાષ્ટ્રમાં બુધવારે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં વરસાદ મન મુકીને પડ્યો હતો. દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે. આ પણ વાંચો: દાહોદના આ ગામમાં યુવક-યુવતીને મળી […]

ગોંડલમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં 7 થી 8 ઈંચ પડ્યો વરસાદ, જુઓ આ VIDEO

Follow us on

સૌરાષ્ટ્રમાં બુધવારે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં વરસાદ મન મુકીને પડ્યો હતો. દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે.

આ પણ વાંચો: દાહોદના આ ગામમાં યુવક-યુવતીને મળી તાલીબાની સજા, VIDEO થયો વાયરલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પૂરહોનારતની યાદો ફરી તાજી થઇ હતી. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. સ્થાનિક મામલતદાર પાસેથી જિલ્લા ક્લેકટરે વરસાદ અંગે માહિતી મેળવી હતી. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article