VIDEO: રાજકોટમાં GETCO સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, કપાસ વચ્ચે ખેડૂત દંપતીએ લીધી પ્રતીક સમાધિ

રાજકોટના જેતપુરમાં આવેલા દેવકીગાલોલમાં GETCO સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કપાસના ખેતરોમાં GETCO દ્વારા વીજપોલ ઉભા કરાતા એક ખેડૂત દંપતીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત દંપતીએ બેનર સાથે ખેતરમાં સમાધિ લઈ વિરોધ નોંધાવ્યો હતો.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ખેડૂતોનું કહેવું […]

VIDEO: રાજકોટમાં GETCO સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, કપાસ વચ્ચે ખેડૂત દંપતીએ લીધી પ્રતીક સમાધિ
| Updated on: Dec 02, 2019 | 8:46 AM

રાજકોટના જેતપુરમાં આવેલા દેવકીગાલોલમાં GETCO સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કપાસના ખેતરોમાં GETCO દ્વારા વીજપોલ ઉભા કરાતા એક ખેડૂત દંપતીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત દંપતીએ બેનર સાથે ખેતરમાં સમાધિ લઈ વિરોધ નોંધાવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં ઉભા પાકને ઉખાડીને GETCOએ વીજપોલ ઉભા કર્યા છે. સાથે જ GETCOએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરતા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની માગ છે કે તેમના પર થતાં દમન બંધ કરવામાં આવે અને પાકનું વળતર મળ્યા બાદ જ વીજપોલ નાખવામાં આવે. આ અંગે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર પણ આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો