VIDEO: રાજકોટમાં શાપર પાસે પરપ્રાંતિય મજૂરોનો હોબાળો, પરપ્રાંતિયો મજૂરોએ ગાડીના તોડયા કાચ

|

May 17, 2020 | 5:24 AM

રાજકોટના શાપરમાં ટ્રેનના સમયમાં ફેરફાર થતાં પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો મચાવી દીધો હતો. ટ્રેનનો સમય બદલાતા પરપ્રાંતીયોએ શાપર પાસે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. બેકાબૂ બનેલા શ્રમિકોએ ગાડીના કાચોનો પણ ભૂક્કો બોલાવી દીધો હતો. તોડફોડ દરમિયાન એક પોલીસ જવાનને પણ ઈજા પહોંચી હતી. હાઈવે પરથી પસાર થતાં શ્રમિકોએ ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી હતી. મામલો […]

VIDEO: રાજકોટમાં શાપર પાસે પરપ્રાંતિય મજૂરોનો હોબાળો, પરપ્રાંતિયો મજૂરોએ ગાડીના તોડયા કાચ

Follow us on

રાજકોટના શાપરમાં ટ્રેનના સમયમાં ફેરફાર થતાં પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો મચાવી દીધો હતો. ટ્રેનનો સમય બદલાતા પરપ્રાંતીયોએ શાપર પાસે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. બેકાબૂ બનેલા શ્રમિકોએ ગાડીના કાચોનો પણ ભૂક્કો બોલાવી દીધો હતો. તોડફોડ દરમિયાન એક પોલીસ જવાનને પણ ઈજા પહોંચી હતી. હાઈવે પરથી પસાર થતાં શ્રમિકોએ ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

મામલો એટલો બિચક્યો હતો કે શ્રમિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. શ્રમિકોના ટોળાએ પોલીસ અને પત્રકારને માર માર્યો હતો. ભારે તોફાન બાદ આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. એકતરફ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી બેસી રહેવું પડતું હોવાથી વતન જવા માગતા શ્રમિકો ધીરજ ખૂટી રહી છે. જ્યારે બીજીતરફ તંત્ર શ્રમિકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાના દાવા કરી રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article