VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજનો ડમીકાંડ કેસ, કોંગ્રેસ આગેવાન અને પ્રિન્સિપાલની ઓડિયો ક્લિપ વાયરલ

|

Dec 16, 2019 | 7:38 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજના ડમીકાંડ કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગોંડલ તાલુકાના કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર અને પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો એક ઓડિયો વાયરલ થયો. જેમાં ગોંડલની કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા એવું કહેતા સંભળાય છે કે ‘દિનેશભાઈને પૂછીને કોપીકેસ કરો. નહીંતર વિદ્યાર્થીને જવા દો.’ ગોંડલના ડમીકાંડ કેસમાં કોલેજે અત્યંત ઢીલુ વલણ અપનાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સટીએ પરીક્ષા […]

VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજનો ડમીકાંડ કેસ, કોંગ્રેસ આગેવાન અને પ્રિન્સિપાલની ઓડિયો ક્લિપ વાયરલ

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજના ડમીકાંડ કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગોંડલ તાલુકાના કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર અને પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો એક ઓડિયો વાયરલ થયો. જેમાં ગોંડલની કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા એવું કહેતા સંભળાય છે કે ‘દિનેશભાઈને પૂછીને કોપીકેસ કરો. નહીંતર વિદ્યાર્થીને જવા દો.’

ગોંડલના ડમીકાંડ કેસમાં કોલેજે અત્યંત ઢીલુ વલણ અપનાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સટીએ પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું પરંતુ કોલેજ દ્વારા હજુ સુધી પરીક્ષામાં બેસનાર ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. કોના વતી બેસ્યો તે અંગે પણ ફરિયાદ કરી નથી. આ ડમીકાંડ કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article