રાજકોટ: માર્કેટયાર્ડમાં મહાભારત! દલાલ એસોસિએશનની ઓફિસને મરાયા તાળા

|

Feb 26, 2020 | 8:18 AM

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં નવમા દિવસે પણ વેપારીઓની હડતાળ યથાવત છે, ત્યારે હવે માર્કેટયાર્ડના સત્તાધિશો અને દલાલો સામસામે આવી ગયા છે. દલાલો પોતાની હડતાળ સમેટી લે તે માટે માર્કેટયાર્ડના સત્તાધિશોએ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. માર્કેટમાં આવેલી દલાલ એસોસિએશનની ઓફિસને તાળા મારી દેવાયા છે. આ સાથે જ ત્રણ દલાલોને નોટિસ ફટકારાઈ છે. અતુલ કામાણી, વલ્લભ […]

રાજકોટ: માર્કેટયાર્ડમાં મહાભારત! દલાલ એસોસિએશનની ઓફિસને મરાયા તાળા

Follow us on

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં નવમા દિવસે પણ વેપારીઓની હડતાળ યથાવત છે, ત્યારે હવે માર્કેટયાર્ડના સત્તાધિશો અને દલાલો સામસામે આવી ગયા છે. દલાલો પોતાની હડતાળ સમેટી લે તે માટે માર્કેટયાર્ડના સત્તાધિશોએ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. માર્કેટમાં આવેલી દલાલ એસોસિએશનની ઓફિસને તાળા મારી દેવાયા છે. આ સાથે જ ત્રણ દલાલોને નોટિસ ફટકારાઈ છે. અતુલ કામાણી, વલ્લભ પટેલ અને કિશોર ડોંગા નામના દલાલોના લાયસન્સ રદ કરવાની નોટિસ અપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: મોદી-ટ્રંમ્પની સુરક્ષામાં છીંડા? કેવી રીતે મોદી-ટ્રંમ્પના કોન્વોય સુધી પહોંચ્યું રખડતું શ્વાન?

Next Article