VIDEO: ડુંગળીની હરાજીને લઈને રાજકોટ માર્કેટયાર્ડનો મોટો નિર્ણય

|

Dec 28, 2019 | 3:15 PM

રાજકોટના નવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સોમવારથી નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થશે. આ પણ વાંચો: UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

VIDEO: ડુંગળીની હરાજીને લઈને રાજકોટ માર્કેટયાર્ડનો મોટો નિર્ણય

Follow us on

રાજકોટના નવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સોમવારથી નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થશે.

આ પણ વાંચો: UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહત્વનું છે કે આ અગાઉ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીનું ખરીદ વેચાણ થતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને દલાલોએ જૂના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી હતી જેના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો જૂના માર્કેટ યાર્ડમાં માત્ર 4 જ દલાલ હતા જ્યારે નવા માર્કેટ યાર્ડમાં 225 જેટલા દલાલોનો લાભ ખેડૂતોને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article