VIDEO: રાજકોટ જિલ્લાના 8 ગામના ખેડૂતોને મળશે આજી-2 ડેમનું પાણી, ખેડૂતોને મળશે આંશિક રાહત

|

Jul 13, 2019 | 9:36 AM

સૌરાષ્ટ્રમાં નહિવત વરસાદ થતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ન જાય તે માટે સરકારે પાણી છોડવા નિર્ણય કર્યો છે. આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોમાં ખેતી માટે છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતીની સાથે પશુઓને પણ પાણીથી રાહત મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો […]

VIDEO: રાજકોટ જિલ્લાના 8 ગામના ખેડૂતોને મળશે આજી-2 ડેમનું પાણી, ખેડૂતોને મળશે આંશિક રાહત

Follow us on

સૌરાષ્ટ્રમાં નહિવત વરસાદ થતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ન જાય તે માટે સરકારે પાણી છોડવા નિર્ણય કર્યો છે. આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોમાં ખેતી માટે છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતીની સાથે પશુઓને પણ પાણીથી રાહત મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજકોટના અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા અને કોઠારિયાના અંદાજે 2 હજાર એકર વિસ્તારને પાણી મળશે. આ ઉપરાંત ફતેવાડી કેનાલમાં પણ પાણી છોડવા સરકારે નિર્ણય કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article