VIDEO: રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકાયો

|

Jan 29, 2020 | 4:41 AM

રાજકોટના ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણમાં બન્ને પક્ષના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.. બીજી તરફ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને […]

VIDEO: રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકાયો

Follow us on

રાજકોટના ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણમાં બન્ને પક્ષના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.. બીજી તરફ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article