રાજ્યમાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં 61.75 ટકા જળ સંગ્રહ,રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમમાં 55.55 ટકા પાણીનો જથ્થો,રાજ્યના 205 ડેમ પૈકી 103 હાઈ એલર્ટ પર મુકાયા

|

Sep 20, 2020 | 9:56 PM

રાજ્યમાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં 61.75 ટકા જળ સંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમમાં 55.55 ટકા પાણીનો જથ્થો હાલમાં સંગ્રહ થયો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના વિવિધ ડેમમાં 83.77 ટકા જળ સંગ્રહ છે તો ઉત્તર ગુજરાતના વિવિધ ડેમમાં સૌથી ઓછો 31.02 ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. રાજ્યના 205 ડેમ પૈકી […]

રાજ્યમાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં 61.75 ટકા જળ સંગ્રહ,રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમમાં 55.55 ટકા પાણીનો જથ્થો,રાજ્યના 205 ડેમ પૈકી 103 હાઈ એલર્ટ પર મુકાયા
http://tv9gujarati.in/rajay-ma-shrikar…alert-par-mukaya/

Follow us on

રાજ્યમાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં 61.75 ટકા જળ સંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમમાં 55.55 ટકા પાણીનો જથ્થો હાલમાં સંગ્રહ થયો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના વિવિધ ડેમમાં 83.77 ટકા જળ સંગ્રહ છે તો ઉત્તર ગુજરાતના વિવિધ ડેમમાં સૌથી ઓછો 31.02 ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. રાજ્યના 205 ડેમ પૈકી 103 હાઈ એલર્ટ પર મુકાયા છે તો 8 ડેમ એલર્ટ અને 15 ડેમને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:39 am, Thu, 20 August 20

Next Article