હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે સામાન્ય વરસાદ

|

Jul 20, 2020 | 2:14 PM

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સિવાય અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે ક્યાંય ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નહીંવત છે. અમદાવાદમાં પણ સામાન્ય છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં સરેરાશ 36% વરસાદ વરસ્યો છે. આ પણ […]

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે સામાન્ય વરસાદ

Follow us on

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સિવાય અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે ક્યાંય ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નહીંવત છે. અમદાવાદમાં પણ સામાન્ય છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં સરેરાશ 36% વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: સુરત: મહાનગરપાલિકાએ શરૂ કર્યું નવું અભિયાન, શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ધન્વંતરી રથ દ્વારા ચેકઅપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article