ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

|

Oct 05, 2020 | 1:00 PM

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આજે વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે […]

ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

Follow us on

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આજે વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવતીકાલથી તાપમાન સામાન્ય થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગરઃ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પર નીતિન પટેલના પ્રહાર, કોંગ્રેસના નેતાઓ ભ્રમ ન ફેલાવે

 

Published On - 10:42 am, Wed, 11 March 20

Next Article