VIDEO: કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલ કેવડિયાની મુલાકાતે, તૈયાર થઇ રહેલા ગ્રીન રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત લીધી

|

Jan 17, 2020 | 5:41 AM

કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયેલ ગુજરાતની મુલાકાતે છે. જેના ભાગરૂપે તેઓએ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ કેવડિયાખાતે તૈયાર થઇ રહેલા રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત કરી હતી. જ્યાં નિર્માણાધીન રેલવે સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પણ વાંચો: VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ […]

VIDEO: કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલ કેવડિયાની મુલાકાતે, તૈયાર થઇ રહેલા ગ્રીન રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત લીધી

Follow us on

કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયેલ ગુજરાતની મુલાકાતે છે. જેના ભાગરૂપે તેઓએ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ કેવડિયાખાતે તૈયાર થઇ રહેલા રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત કરી હતી. જ્યાં નિર્માણાધીન રેલવે સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મહત્વપૂર્ણ છે કે કેવડિયાખાતે કેન્દ્ર સરકારની ગ્રાંટમાંથી ગ્રીન રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. આ પ્રસંગે હાજર રહેલા રેલવે પ્રધાન પીયુષ ગોયેલે આશા પ્રગટ કરી હતી કે આગામી માર્ચ મહિના સુધીમાં રેલવે લાઇન માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ જશે. અને દોઢ વર્ષમાં નર્મદા રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે. જેના માધ્યમથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સરળતાથી પહોંચી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article