બનાસકાંઠા : રબારી સમાજના શૈક્ષણિક રથનો પ્રારંભ, શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરશે

|

Jan 17, 2019 | 9:37 AM

બનાસકાંઠા : રબારી સમાજના શિક્ષણ રથનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ચુક્યો છે જે રબારી સમાજના 125 ગામડાઓમાં ફરશે અને તેનો હેતુ રબારી સમાજની ડીસા ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરવાનો છે. અત્યાર સુધી સમાજના શૈક્ષણિક સંકુલ માટે 12 કરોડ થી વધુનું દાન મળી ચૂક્યું છે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા […]

બનાસકાંઠા : રબારી સમાજના શૈક્ષણિક રથનો પ્રારંભ, શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરશે
Rabari community rath begins

Follow us on

બનાસકાંઠા : રબારી સમાજના શિક્ષણ રથનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ચુક્યો છે જે રબારી સમાજના 125 ગામડાઓમાં ફરશે અને તેનો હેતુ રબારી સમાજની ડીસા ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરવાનો છે. અત્યાર સુધી સમાજના શૈક્ષણિક સંકુલ માટે 12 કરોડ થી વધુનું દાન મળી ચૂક્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

[yop_poll id=635]

ડીસા APMC ના ચેરમેન માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ મુખ્ય દાતા છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

 

Published On - 9:31 am, Thu, 17 January 19

Next Article