Video: ડ્રેગનફ્રુટની ખેતીનું ગણિત

|

Jul 15, 2019 | 6:38 AM

Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ […]

Video: ડ્રેગનફ્રુટની ખેતીનું ગણિત

Follow us on

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી વિશે માહિતી તો મેળવી પરંતુ હવે આપણે માંડીએ ડ્રેગન ફ્રુટની ખેતીનો હિસાબ. જો કોઇ ખેડૂત મિત્રને ડ્રેગનફ્રુટની ખેતી કરવી હોય તો કેટલું પ્રાથમિક રોકાણ કરવુ પડશે, કેટલો જાળવણીનો ખર્ચ થશે, કેટલી આવક થશે અને તેમાંથી કેટલો નફો થશે તે દરેક માહિતી જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડ્રેગનફ્રુટની કરવામાં પણ વધુ રોકાણની જરૂર નથી. તેનાં વાવેતર માટે રોપા, કોંક્રીટનાં થાંભલા અને મોટરસાઇકલનાં જુના ટાયરની જરૂર પડે છે. જો 1 એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવી હોય તો આ મુજબ ખર્ચ થાય છે. પ્રતિ રોપા રૂ.50 લેખે 1800 રોપાનો ખર્ચ 90,000 રૂપિયા. કોંક્રિટનાં થાંભલા 450 પ્રતિ થાંભલા લેખે 175રૂ. લેખે ખર્ચ 65,250 રૂપિયા. થાંભલા પર લગાવવાના 450 જૂના ટાયર કે રીંગનો ખર્ચ પ્રતિ ટાયર 100 રૂપિયા લેખે 45,000 રૂપિયા. થાંભલા લગાવવાની મજૂરી 1,000 રૂપિયા અને રોપાને થાંભલા સાથે બાંધવાની દોરીનો ખર્ચ 1,000 રૂપિયા. વર્ષ દરમિયાન છાણીયા ખાતરનો ખર્ચ 10,000 રૂપિયા થાય છે. જો ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ નાખવી હોય તો તેનો ખર્ચ 35,000 જેટલો આવે છે તેમાં સરકારી સબસીડીનો પણ લાભ મળી શકે છે.

આ પણ વાંચો: Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

પ્રતિ રોપા પહેલો ઉતારો 2 કિલો, બીજો ઉતારો 10 કિલો, ત્રીજો ઉતારો 30થી 40 કિલો અને ચોથા વર્ષે 40થી 50 કિલો ઉત્પાદન મળે છે. 1 એકરમાં પહેલો ઉતારો 2 કિલો પ્રતિ 1800 રોપા એટલે 3600 કિલોગ્રામ ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 7.20 લાખની આવક મળે. બીજો ઉતારો 10 કિલો પ્રતિ 1800 રોપા એટલે 18,000 કિલો ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 3.60 લાખની આવક મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:34 am, Mon, 15 July 19

Next Article