સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ

|

Sep 22, 2020 | 1:07 PM

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે સંચાલકો હાઈકોર્ટમાં લડત ચાલુ રાખશે. અમદાવાદમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. જેનો એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે નિર્ણય કર્યો છે. Web Stories View more Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP […]

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ

Follow us on

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે સંચાલકો હાઈકોર્ટમાં લડત ચાલુ રાખશે. અમદાવાદમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે. જેનો એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે નિર્ણય કર્યો છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:57 pm, Sat, 25 July 20

Next Article