VIDEO: બટરફ્લાઈ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી

|

Sep 17, 2019 | 5:30 AM

વડાપ્રધાને નર્મદા પ્રવાસ દરમિયાન વિવિધ પાર્કની મુલાકાતો લઈને નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૌથી પહેલા જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલા ડિયર પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ બટરફ્લાય પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેમણે કેક્ટસ પાર્કની મુલાકાત લીધી હતી. જુદા જુદા ચાર દ્રશ્યોમાં તમે પીએમ મોદીની વિવિધ […]

VIDEO: બટરફ્લાઈ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી

Follow us on

વડાપ્રધાને નર્મદા પ્રવાસ દરમિયાન વિવિધ પાર્કની મુલાકાતો લઈને નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૌથી પહેલા જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલા ડિયર પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ બટરફ્લાય પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેમણે કેક્ટસ પાર્કની મુલાકાત લીધી હતી. જુદા જુદા ચાર દ્રશ્યોમાં તમે પીએમ મોદીની વિવિધ પાર્કની મુલાકાતના દ્રશ્યો જોઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે વિવિધ પ્રોજેકટ્સના નિરીક્ષણના PHOTO જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article