VIDEO: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

|

Feb 24, 2020 | 5:48 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું થોડા સમયમાં જ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું 11.40 વાગ્યે એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ બંને નેતાઓ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે અને ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે. […]

VIDEO: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું થોડા સમયમાં જ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું 11.40 વાગ્યે એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ બંને નેતાઓ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે અને ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે દેશભરના કલાકારો સજ્જ, જુઓ VIDEO

Next Article