સિંગતેલના ભાવ ભડકે બળ્યા! એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.200નો વધારો

|

Apr 01, 2020 | 8:36 AM

એક તરફ કોરોનાના સંકટ વચ્ચે દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે તેની વચ્ચે સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. આફતના માર વચ્ચે સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.200નો વધારો છે જેથી ડબ્બાનો ભાવ હાલ રૂ.2270 પર પહોંચ્યો છે. એક તરફ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થતા કપરા સમયે જ તેલની અછત […]

સિંગતેલના ભાવ ભડકે બળ્યા! એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.200નો વધારો

Follow us on

એક તરફ કોરોનાના સંકટ વચ્ચે દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે તેની વચ્ચે સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. આફતના માર વચ્ચે સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.200નો વધારો છે જેથી ડબ્બાનો ભાવ હાલ રૂ.2270 પર પહોંચ્યો છે. એક તરફ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થતા કપરા સમયે જ તેલની અછત સર્જવામાં આવી છે. ગુજરાતની ઓઈલ મિલો પાસે મોટા પ્રમાણમાં સિંગતેલનો જથ્થો પડ્યો છે, પરંતુ લોકડાઉનના કારણે ગ્રાહકોમાં સંગ્રહની વૃત્તિથી અનેક જથ્થાબંધ વેપારીઓ પણ માલ દબાવીને નફો ખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article