ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે

|

Oct 12, 2019 | 6:17 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 13 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે. રામનાથ કોવિંદ સવારે રાજભવનથી નીકળી PM મોદીના માતાને મળવા તેમના નિવાસસ્થાન જશે. ત્યારબાદ તેઓ કોબા સ્થિત જૈન મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ આચાર્ય પદ્માસાગરસૂરીજી મહારાજના આશીર્વાદ મેળવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 13 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે. રામનાથ કોવિંદ સવારે રાજભવનથી નીકળી PM મોદીના માતાને મળવા તેમના નિવાસસ્થાન જશે. ત્યારબાદ તેઓ કોબા સ્થિત જૈન મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ આચાર્ય પદ્માસાગરસૂરીજી મહારાજના આશીર્વાદ મેળવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, કોર્ટ બહાર નિર્ણય કરવામાં આવશે નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જૈન મંદિરમાં આશરે એક કલાક સુધી રોકાણ કરશે. જૈન મંદિરમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદ રાજભવન પહોંચશે. જ્યાં તેઓ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો સાથે બેઠક યોજી શકે છે. બેઠક પૂર્ણ કર્યા રાષ્ટ્રપતિ બપોરે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article