પ્રવાસન સ્થળો પર કોરોનાનું ગ્રહણ, ડાંગમાં પ્રવાસન સ્થળોને બંધ કરવા આદેશ કરાયો

|

Nov 23, 2020 | 1:29 PM

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જાહેર સ્થળો બંધ કરવામાં આવી રહ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો બંધ કરવાનો આદેશ થયો છે. ડાંગ જિલ્લાના ગીરા ધોધ, બોટનીકલ ગાર્ડન સહીત કેમ્પ સાઇટ બંધ કરવામાં આવી છે. અને, કોરોનાને લઇને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ સ્થળો બંધ રાખવાનો આદેશ […]

પ્રવાસન સ્થળો પર કોરોનાનું ગ્રહણ, ડાંગમાં પ્રવાસન સ્થળોને બંધ કરવા આદેશ કરાયો

Follow us on

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જાહેર સ્થળો બંધ કરવામાં આવી રહ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો બંધ કરવાનો આદેશ થયો છે. ડાંગ જિલ્લાના ગીરા ધોધ, બોટનીકલ ગાર્ડન સહીત કેમ્પ સાઇટ બંધ કરવામાં આવી છે. અને, કોરોનાને લઇને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ સ્થળો બંધ રાખવાનો આદેશ થયો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article