રાજકોટ ઝૂમાં રમત રમતા 4 સફેદ બાળવાઘનો VIDEO થયો વાયરલ

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હવે પ્રવાસીઓ ચાર ચાર સફેદ બાળવાઘને રમતા પણ જોઈ શકશે. પ્રદ્યુમન પાર્ક ઝૂનો એક VIDEO સામે આવ્યો છે. જેમાં થોડા સમય પહેલા જ જન્મેલા ચાર સફેદ વાઘ રમતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ‘ગાયત્રી’ નામની વાઘણે 2 નર અને 2 માદા એમ કુલ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો […]

રાજકોટ ઝૂમાં રમત રમતા 4 સફેદ બાળવાઘનો VIDEO થયો વાયરલ
TV9 Webdesk11

|

Jul 25, 2019 | 1:53 PM

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હવે પ્રવાસીઓ ચાર ચાર સફેદ બાળવાઘને રમતા પણ જોઈ શકશે. પ્રદ્યુમન પાર્ક ઝૂનો એક VIDEO સામે આવ્યો છે. જેમાં થોડા સમય પહેલા જ જન્મેલા ચાર સફેદ વાઘ રમતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ‘ગાયત્રી’ નામની વાઘણે 2 નર અને 2 માદા એમ કુલ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ પણ ડેન્ગ્યૂના ભરડામાં

હવે આ બચ્ચાઓ સાડા ત્રણ માસના થયા છે. ત્યારે પ્રવાસીઓના જોવા માટે બચ્ચાઓને પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે માતા ‘ગાયત્રી’ અને પિતા ‘દિવાકર’ સાથે આનંદ માણતા બચ્ચાઓ VIDEOમાં દેખાય છે. જેને જોવા માટે પણ હવે મુલાકાતીઓ પણ પહોંચી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati