કોરોનાને કારણે આ વર્ષે, ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરાઈ શકી નથી ત્યારે શૈક્ષણિક વિભાગ, ધોરણ એકથી નવ અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધો. 10 તથા 12ની પરિક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના શિક્ષણ વિભાગ આ બબાતે વિચારણા કરી રહ્યું છે. માસ પ્રમોશન અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર કરશે. સંભવ છે કે પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરીને તેની સત્તાવાર જાહેરાત કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
#Coronavirus crisis : #Gujarat govt may give nod to promote Std : 1 to 9 students without conducting exams : Source pic.twitter.com/8mXDcIabMc
— tv9gujarati (@tv9gujarati) December 1, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો