Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

|

Dec 11, 2020 | 11:07 PM

કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. જેમ-જેમ માણસને જરૂરિયાત પડતી ગઈ તેમ-તેમ માનવીએ નવી ચીજવસ્તુની શોધખોળ કરી. કંઈક આવી જ કહાની છે, પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં રહેતા ધરતીપુત્ર બાલુભાઇની. જેમને ખેતી કરવા માટે જરૂર હતી ટ્રેક્ટરની પરંતુ, તેઓ જે પ્રકારની ખેતી કરતા હતા તેમાં વજનદાર ટ્રેક્ટરની જરૂર ન હતી. તેથી પ્રગતિશીલ ખેડૂતોએ […]

Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

Follow us on

કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. જેમ-જેમ માણસને જરૂરિયાત પડતી ગઈ તેમ-તેમ માનવીએ નવી ચીજવસ્તુની શોધખોળ કરી. કંઈક આવી જ કહાની છે, પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં રહેતા ધરતીપુત્ર બાલુભાઇની. જેમને ખેતી કરવા માટે જરૂર હતી ટ્રેક્ટરની પરંતુ, તેઓ જે પ્રકારની ખેતી કરતા હતા તેમાં વજનદાર ટ્રેક્ટરની જરૂર ન હતી. તેથી પ્રગતિશીલ ખેડૂતોએ વિચાર કર્યો મિની ટ્રેક્ટર બનાવાનો અને ત્યારબાદ પોતાની આવડત અને કોઠાસૂઝથી બાબુભાઈએ કમાલ કરી બતાવી છે. પોરબંદરના આ અનોખા ધરતીપુત્ર બાલુભાઇએ બનાવેલુ મિની ટ્રેક્ટર જોઇએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ

જે ખેડૂત મિત્રો મગફળી જેવા પાકની ખેતી કરે છે તેમને ખબર છે કે આ ટ્રેકટર કેટલું ઉપયોગી છે. આ ટ્રેકટર બનાવ્યું છે પોરબંદર જીલ્લાનાં કુછડી ગામના બાલુભાઇ કુછડીયાએ. તેઓ મગફળીની ખેતી કરતા હતા. તેનાં માટે ભારે વજનનું ટ્રેક્ટર વધુ લાભદાયક ન હતું. તેથી તેઓ બળદથી ખેતર ખેડતા હતા જેથી જમીન પર વજન ન આવે અને તે દબાઇ ન જાય. પરંતુ બળદથી ખેતી કરતા કાર્યક્ષમતા ઓછી રહેતી હતી. ફ્ટાફટ કામ થતુ નહોતુ. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા તેમને મિનિ ટ્રેક્ટર બનાવ્યું.

Telegram New Code


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 10:11 am, Sat, 20 July 19

Next Article