VIDEO : પોરબંદરના સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી, જુઓ દરિયા કિનારે યોગનો અદભૂત નજારો

|

Jun 21, 2022 | 11:39 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના(Ahmedabad)  સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી

VIDEO : પોરબંદરના સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી, જુઓ દરિયા કિનારે યોગનો અદભૂત નજારો
Porbandar Beach

Follow us on

ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની(Yoga for humanity) થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે.જ્યારે પોરબંદરમાં  સમુદ્ર તટ પર યોગ દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા. પોરબંદરના જિલ્લા વહીવટી તંત્ર ચોપાટી ખાતે યોગ દિવસનું આયોજન કરાયું હતું.આ દરિયા કિનારે થયેલા યોગનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે.ઉપરાંત ડ્રોન કેમેરામાં (Drone) સમુદ્ર કાંઠે યોગ કરતા હજારો લોકોનું સુંદર દ્રશ્ય કેદ થયું. આ ઉજવણીમાં મહિલાઓ, પુરૂષો અને દિવ્યાંગો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સમુદ્ર કાંઠે હજારો લોકોએ યોગ કર્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના(Ahmedabad)  સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.ઉપરાંત પોરબંદર ખાતે સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.મહત્વનું છે કે,યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

મહત્વનું છે કે,યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.

 

Published On - 11:38 am, Tue, 21 June 22

Next Article