પોરબંદરના એક ગામમાં પાણીની બોટલમાંથી નીકળી ગુટખાની પડીકી, જુઓ VIDEO

|

Jun 27, 2019 | 8:16 AM

પોરબંદર જિલ્લાના બગવદર ગામમાં પાણીની બોટલમાંથી ગુટખા નીકળતા હોબાળો મચી ગયો. એક વ્યક્તિએ પોતાની તરસ છીપાવવા માટે રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ખરીદી હતી. જોકે આ દરમિયાન પાણીની બોટલમાં જોતા તેમાં ગુટખાની પડીકી નીકળી હતી. બ્લુસ્ટોન કંપનીની પાણીની બોટલમાંથી ગુટખાની પડીકી નીકળી હતી. આ પણ વાંચો: મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે […]

પોરબંદરના એક ગામમાં પાણીની બોટલમાંથી નીકળી ગુટખાની પડીકી, જુઓ VIDEO

Follow us on

પોરબંદર જિલ્લાના બગવદર ગામમાં પાણીની બોટલમાંથી ગુટખા નીકળતા હોબાળો મચી ગયો. એક વ્યક્તિએ પોતાની તરસ છીપાવવા માટે રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ખરીદી હતી. જોકે આ દરમિયાન પાણીની બોટલમાં જોતા તેમાં ગુટખાની પડીકી નીકળી હતી. બ્લુસ્ટોન કંપનીની પાણીની બોટલમાંથી ગુટખાની પડીકી નીકળી હતી.

આ પણ વાંચો: મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article