VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

|

Sep 09, 2019 | 3:36 AM

પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરમાં જાણે પાણીનો અભિષેક થઈ રહ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભકારક દિવસ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી […]

VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

Follow us on

પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરમાં જાણે પાણીનો અભિષેક થઈ રહ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભકારક દિવસ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી પાણીના ધોધ વહી રહ્યા છે. મંદિરમાં પણ વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે. તો સમગ્ર બરડા પંથકમાં મુશળધાર વરસાદને કારણે આસપાસના વિસ્તારો જળબંબાકાર બની ચૂક્યા છે. ભારે વરસાદની વચ્ચે મહાદેવ મંદિર અનન્ય લાગી રહ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article