સાંસદના બંગલે જન્માષ્ટમીની ઉજવણી ભારે પડી! પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

|

Sep 20, 2020 | 10:31 PM

પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને મહેમાનોએ માસ્ક પણ પહેર્યા નહતા. Web Stories View more ફૂટબોલ ગ્રાઉન્ડ […]

સાંસદના બંગલે જન્માષ્ટમીની ઉજવણી ભારે પડી! પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

Follow us on

પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને મહેમાનોએ માસ્ક પણ પહેર્યા નહતા.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:09 pm, Sun, 16 August 20

Next Article