AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો   ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર […]

VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત
| Updated on: Jul 04, 2019 | 11:10 AM
Share

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ સતત પોલીસ બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ દરિયાપુરમાં હાજર છે અને તેમને જણાવ્યું કે રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા

[yop_poll id=”1″]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">