અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે

|

Feb 19, 2020 | 5:35 AM

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. ત્યારે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શોમાં દેખાવો ન થાય તે સરકાર અને પોલીસ માટે મોટો પડકાર છે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ […]

અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે

Follow us on

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. ત્યારે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શોમાં દેખાવો ન થાય તે સરકાર અને પોલીસ માટે મોટો પડકાર છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેથી સરકારે 50 નિશ્ચિત પોલીસ અધિકારીઓને વિરોધ ન થાય તેની જવાબદારી સોંપાઈ છે. રોડ શો કોઈ વિરોધ પ્રદર્શન થાય તેવી ભિતીના પગલે ખાસ વ્યવસૃથા ઉભી કરાઈ છે. 50 પોલીસ અધિકારીઓ માત્ર દેખાવકારો પર જ નજર રાખશે. આંદોલનકારીઓ રોડ શો સુધી ન પહોંચે તે માટે ખાસ પ્લાન ઘડાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

Next Article