કોરોનાના તમામ નિતી નિયમો નેવે મૂકીને, છોટા ઉદેપુરમાં ધાર્મિક કાર્યક્રમ યોજનાર સામે પોલીસ ફરિયાદ, વિવિધ કલમો હેઠળ હાથ ધરાઈ કામગીરી

|

Dec 02, 2020 | 12:28 PM

છોટા ઉદેપુરના એક ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાનું સંકમણ અટકાવવા માટે જાહેર કરાયેલા  નિતી નિયમોનું પાલન નહી કરાતા આયોજક સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. છોટા ઉદેપરુના ગઢભીખાપુર ગામે, આદીવાસીઓના યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, એપીએમસીના હોદ્દેદાર સહીતના સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ […]

કોરોનાના તમામ નિતી નિયમો નેવે મૂકીને, છોટા ઉદેપુરમાં ધાર્મિક કાર્યક્રમ યોજનાર સામે પોલીસ ફરિયાદ, વિવિધ કલમો હેઠળ હાથ ધરાઈ કામગીરી

Follow us on

છોટા ઉદેપુરના એક ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાનું સંકમણ અટકાવવા માટે જાહેર કરાયેલા  નિતી નિયમોનું પાલન નહી કરાતા આયોજક સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. છોટા ઉદેપરુના ગઢભીખાપુર ગામે, આદીવાસીઓના યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, એપીએમસીના હોદ્દેદાર સહીતના સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ માણવા આવેલાઓએ  માસ્ક નહોતા પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. કાર્યક્રમ યોજવા માટે કોઈ મંજૂરી નહોતી લેવાઈ. મોટી માત્રામાં એકઠા થયા હતા. આમ વિવિધ નિતી નિયમો અને માર્ગદર્શીકાના ભંગ બદલ પોલીસે કાર્યક્રમના આયોજક સામે વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article