અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઇ તડામાર તૈયારી, મહાનુભાવોની નજરમાંથી ઝુપડપટ્ટી છૂપાવવા બનાવાઈ વાંસની દિવાલ

|

Oct 28, 2020 | 2:44 PM

દેશના પહેલા સી-પ્લેન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવા જઇ રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઇ તડામાર તૈયારીયો ચાલી રહી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીને ઝુંપડપટ્ટી ન દેખાય તે માટે અમદાવાદના ખોડિયારનગરમાં વાંસથી ઝુંપડપટ્ટી છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાંસની દિવાલ બનાવવામાં આવી રહી છે અને ત્યારબાદ કપડું ઢાંકી […]

અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઇ તડામાર તૈયારી, મહાનુભાવોની નજરમાંથી ઝુપડપટ્ટી છૂપાવવા બનાવાઈ વાંસની દિવાલ

Follow us on

દેશના પહેલા સી-પ્લેન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવા જઇ રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઇ તડામાર તૈયારીયો ચાલી રહી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીને ઝુંપડપટ્ટી ન દેખાય તે માટે અમદાવાદના ખોડિયારનગરમાં વાંસથી ઝુંપડપટ્ટી છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાંસની દિવાલ બનાવવામાં આવી રહી છે અને ત્યારબાદ કપડું ઢાંકી ઝૂંપડપટ્ટી છૂપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આગમન પહેલા પણ દિવાલ બનાવી ઝૂંપડપટ્ટી છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article