VIDEO: વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની સાથે ફોન પર કરી વાતચીત

|

Sep 29, 2020 | 4:01 PM

વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાની તબિયત જાણવા માટે ફોન કર્યો. પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાએ PMO ઓફિસમાંથી ફોન આવતા સીધી વડાપ્રધાન સાથે વાત કરી. નારાયણકાકાની ઉંમર હાલ 83 વર્ષની છે.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક […]

VIDEO: વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની સાથે ફોન પર કરી વાતચીત

Follow us on

વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાની તબિયત જાણવા માટે ફોન કર્યો. પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાએ PMO ઓફિસમાંથી ફોન આવતા સીધી વડાપ્રધાન સાથે વાત કરી. નારાયણકાકાની ઉંમર હાલ 83 વર્ષની છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેઓએ ફોન ઉપાડી પૂછ્યુ કે કોણ બોલો છો? ત્યારે આ સવાલથી વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે નરેન્દ્ર મોદી બોલું છું. ત્યારબાદ બંને ખખડીને હસી પડ્યા. વડાપ્રધાન મોદીએ નારાયણ કાકાના ઘૂંટણના સમાચાર પણ પૂછ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:17 am, Thu, 23 April 20

Next Article